એવા ઘણા સુપર ફૂડ છે, જે બીમારીથી દૂર રાખે છે વધતી ઉંમરે ફિટ રહેવા ડાયટમાં સામલે કરો સુપર ફૂડ દૂધ-દહીં, છાશનું નિયમિત સેવન કરો તેનાથી લ્યુટીનની ઉણપને પૂરી કરી શકાય છે ડાયટમાં ડ્રાય ફ્રુટ્સ કોઈપણ સ્વરૂપમાં સામેલ કરો અખરોટ અને બદામ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે પ્રોટીન, ફાઇબર યુક્ત ફૂડ વધુ લેવાનો રાખો આગ્રહ ભોજનમાં સોયાબીન, ટોફુ, સોયા મિલ્કને સામેલ કરો કીવી, નારંગી અને તરબૂચ , સફરજન અવશ્ય લો જે બેડ કોલેસ્ટ્રોલની વિટામિન 'C' ની પૂર્તિ કરે છે ગ્રીન સિઝનલ વેજીટેબલે ડાયટમાં નિયમિત સામેલ કરો જો આપ નોનવેજ લો છો તો ફિશ સારો ઓપ્શન છે જે ઓમેગા-3 ફેટી, વિટામીન Eની ઉણપ પૂરી કરે છે તેનાથી હાર્ટ સંબંધિત સમસ્યાન દૂર રહે છે.