ઉર્ફી જાવેદની બહેન અસ્ફી દેખાવમાં સુંદર છે અસફી જાવેદ પણ હોટનેસમાં તેની બહેનથી ઓછી નથી અસ્ફી જાવેદ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અસ્ફી જાવેદની સારી ફેન ફોલોઈંગ છે અસ્ફી પોતાની હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે અસ્ફીએ ગોવા ટ્રિપની તેની ઘણી તસવીરો પણ શેર કરી છે. અસ્ફીની તસવીરો ઈન્ટરનેટનો પારો વધારી રહી છે અસફી પોતાની સાદગીથી પણ ચાહકોનું દિલ જીતી રહી છે. ગ્લેમરસ અસ્ફી વ્યવસાયે બ્લોગર છે