નુસરત ભરુચા બોલીવુડની સફળ અભિનેત્રી છે નુસરત સોશિયલ મીડિયા પર સુંદર ફોટો શેર કરે છે પોતાના અલગ અંદાજ માટે જાણીતી છે નુસરત પ્યાર કા પંચનામાથી જાણીતી થઈ નુસરત નુસરત હાલ બોલીવુડનું જાણીતું નામ બની ગઈ છે વ્હાઈટ ડ્રેસમાં નુસરત ભરુચાનો ગ્લેમરસ લૂક નુસરતની સ્માઈલ પર ફિદા છે ફેન્સ નુસરત ભરુચા છોરી નામની હોરર ફિલ્મમાં દેખાઈ હતી દરેક કપડાંમાં સુંદર દેખાય છે નુસરત નુસરતના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ