શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવાર વિશેષ દિવસ છે શાસ્ત્રોમાં આ દિવસ શનિ દેવને સમર્પિત બતાવાયો છે જે લોકો પર શનિની બુરી નજર હોય કે શનિ દેવને પ્રસન્ન કરવા માંગતા હોય તેઓ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરી શકે છે આવો જાણીએ શનિ દેવને પ્રસન્ન કરવાના ઉપાય શનિ મંત્રોનો જાપ કરવાથી શનિ દેવને પ્રસન્ન કરી શકાય છે તમે આ મંત્રોનો જાપ કરી શકો છો- ઓમ શં શનેશ્વરાય નમઃ શનિદેવને શુભ કરવા માટે તમે નીલમ રત્ન પહેરી શકો છો