મેષ રાશિનો દેવ ગ્રહ મંગળ છે અને મુખ્ય દેવતા શ્રીરામ, હનુમાન છે વૃષભ રાશિનો દેવ ગ્રહ શુક્ર છે અને ઈષ્ટ દેવતા ભગવાન વિષ્ણુ છે મિથુન રાશિનો દેવ ગ્રહ બુધ છે અને ઈષ્ટ દેવતા ગણપતિ છે કર્ક રાશિનો દેવ ગ્રહ ચંદ્ર છે અને ઈષ્ટ દેવતા શિવજી અને ભગવાન વિષ્ણુ છે સિંહ રાશિનો દેવ ગ્રહ સૂર્ય છે અને ઈષ્ટ દેવતા વિષ્ણુ અને હનુમાનજી છે કન્યા રાશિનો દેવ ગ્રહ બુધ છે અને ઈષ્ટ દેવતા ગણપતિ છે તુલા રાશિનો દેવ ગ્રહ શુક્ર અને ઈષ્ટ દેવતા ભગવાન વિષ્ણુ છે વૃશ્ચિક રાશિનો દેવ ગ્રહ મંગળ અને ઈષ્ટ દેવતા શ્રીરામ, હનુમાન છે ધન રાશિનો દેવ ગ્રહ ગુરુ અને ઈષ્ટ દેવતા ઈષ્ટ દેવ શ્રીહરિ વિષ્ણુ છે મકર રાશિનો દેવ ગ્રહ શનિ અને ઈષ્ટ દેવ હનુમાન, ભગવાન વિષ્ણુ છે કુંભ રાશિના જાતકોને દેવ ગ્રહ શનિ છે અને ઈષ્ટ દેવતા શિવજી તથા હનુમાન છે મીન રાશિના જાતકોને દેવ ગ્રહ ગુરુ અને ઈષ્ટ દેવ વિષ્ણુ છે