શનિદેવ 11 ફેબ્રુઆરીએ સાંજે 6.56 કલાકે કુંભ રાશિમાં અસ્ત થશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક તરફ શનિના અસ્તથી કેટલીક રાશિઓને વિશેષ લાભ થશે જ્યારે કેટલીક રાશિઓને નુકસાન થઈ શકે છે અસ્ત થવા જઈ રહેલો શનિ મેષ રાશિના જાતકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કામ-ધંધામાં નુકસાનની સંભાવના છે વૃષભ રાશિના જાતકોના જીવનમાં પણ ઉથલ-પાથલ થઈ શકે છે નોકરિયાત વર્ગને તેમના કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે કન્યા રાશિના જાતકોની કુંડળીમાં શનિ છઠ્ઠા ભાવમાં અસ્ત થશે આ દરમિયાન તમારે ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું પડશે શનિદેવ