2024માં શનિ દેવની ચાલમાં કોઈ પરિવર્તન નહીં થાય વર્ષ 2025 સુધી શનિ કુંભ રાશિમાં વિરાજમાન રહેશે શનિની ચાલ નહીં બદલાવાથી આ રાશિના જાતકોને અનેક ઘણો લાભ થશે 2024માં શનિની સ્થિતિમાં બદલાવ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અટકેલા કામ ફરીથી શરૂ થઈ શકે છે વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2024 ઘણું સારું રહેશે કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમારા કામની કદર થઈ શકે છે 2024માં શનિ આ રાશિના લોકોના જીવનમાં અનેક ખુશીઓ લાવી શકે છે આ રાશિના જાતકોને તેની મહેનતનું ફળ મળી શકે છે શનિની સ્થિતિ તુલા રાશિના જાતકો માટે પણ શુભ રહી શકે છે કોઈપણ કામમાં જલદી મોટી અન સારી સફળતા મળી શકે છે જ્યોતિષ અનુસાર મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે