ઘરમાં સકારાત્મક ઊર્જા માટે 10 વાસ્તુ ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સ્વચ્છ રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂજાઘર માટે ઈશાન દિશા શુભ માનવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક ઊર્જા વધારે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘરમાં નિયમિત દીવો પ્રગટાવવાથી શુભતા વધે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તૂટેલી વસ્તુઓ લાંબા સમય સુધી ન રાખવી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘરમાં પૂરતો પ્રકાશ હોવો જરૂરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રસોડું સ્વચ્છ- વ્યવસ્થિત રાખવું શુભ મનાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સૂર્યને અર્ઘ્ય આપવું શુભ માનવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સવાર સાંજ કપૂર સળગાવવો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તમામ વસ્તુઓ ઘરમાં શુભતા લાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ