વાસ્તુ મુજબ મોરપીંછ કઈ દિશામાં રાખવું શુભ?

Published by: gujarati.abplive.com

ઉત્તર-પૂર્વ દિશામાં મોરપીંછ રાખવું શુભ ગણાય છે.

Published by: gujarati.abplive.com

મોરપીંછને વાસ્તુમાં ખૂબ શુભ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

પૂજા રૂમમાં મોરપીંછ રાખવાથી શાંતિ મળે છે.

Published by: gujarati.abplive.com

મોરપીંછ નકારાત્મકતા દૂર કરવાનું પ્રતિક માનાય છે

Published by: gujarati.abplive.com

બેડરૂમમાં મોરપીંછ રાખવાથી સંબંધોમાં મધુરતા વધે છે.

Published by: gujarati.abplive.com

બાળકોના અભ્યાસ રૂમમાં પણ મોરપીંછ શુભ માનાય છે.

Published by: gujarati.abplive.com

મોરપીંછને સ્વચ્છ જગ્યાએ જ રાખવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તૂટેલું અથવા ખરાબ મોરપીંછ ઘરમાં ન રાખવું.

Published by: gujarati.abplive.com

વાસ્તુ અનુસાર મોરપીંછ સુખ અને સમૃદ્ધિ લાવે છે.

Published by: gujarati.abplive.com