vastu: કયા પ્રકારની કાચબની પ્રતિમા અને કઇ દિશામાં રાખવી શુભ

Published by: gujarati.abplive.com

કાચબાને સમૃદ્ધિ અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ઉત્તર અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવો શુભ માનાય છે.

Published by: gujarati.abplive.com

ક્રિસ્ટલનો કાચબો દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવાથી સ્થિરતા મળે છે.

Published by: gujarati.abplive.com

પિત્તળનો કાચબો કરિયરમાં પ્રગતિ માટે લાભદાયી માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

મૂર્તિ હંમેશા સ્વચ્છ અને સકારાત્મક જગ્યાએ રાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com

કાચબાને પાણી ભરેલા વાસણમાં રાખવાની માન્યતા છે.

Published by: gujarati.abplive.com

બેડરૂમમાં કાચબો રાખવાથી દાંપત્ય જીવનમાં સુમેળ વધે છે.

Published by: gujarati.abplive.com

કાચબાનું મુખ ઘરની અંદરની તરફ રહે તે શુભ ગણાય છે.

Published by: gujarati.abplive.com

તૂટેલી અથવા નુકસાન થયેલી કાચબાની મૂર્તિ ઘરમાં ન રાખવી.

Published by: gujarati.abplive.com