વાસ્તુ મુજબ કઇ દિશામાં ન રાખવી જોઇએ તુલસી

Published by: gujarati.abplive.com

હિન્દુ ધર્મમાં તુલસી પવિત્ર છોડ મનાય છે

Published by: gujarati.abplive.com

દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવો જોઇએ

Published by: gujarati.abplive.com

આ દિશામાં તુલસી નકારાત્મક ઊર્જા વધારે છે.

Published by: gujarati.abplive.com

બાથરૂમ અથવા ગંદી જગ્યા પાસે ન રાખો છોડ

Published by: gujarati.abplive.com

પવિત્ર છોડ હોવાથી તુલસીને શૌચાલય પાસે ન રાખો

Published by: gujarati.abplive.com

તુલસી ગંદકીવાળી જગ્યાએ રાખવી યોગ્ય નથી.

Published by: gujarati.abplive.com

તુલસી માટે શુભ દિશા છે

Published by: gujarati.abplive.com

પૂર્વ (East) દિશામાં રાખવી શુભ છે

Published by: gujarati.abplive.com

ઉત્તર (North) દિશામાં રાખવી પણ શુભ છે

Published by: gujarati.abplive.com

તુલસી ઇશાન કોણમાં સૌથી શુભ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com