અક્ષય તૃતિયા પર સોના-ચાંદીના સિવાય આ 7 વસ્તુની ખરીદી પણ શુભ

Published by: gujarati.abplive.com

અક્ષય તૃતિયા પર ખરીદી ખૂબ શુભ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

સોના-ચાંદી સિવાય પણ ઘણી વસ્તુઓ શુભ છે

Published by: gujarati.abplive.com

માટીના વાસણ ખરીદવાથી સમૃદ્ધિ આવે છે

Published by: gujarati.abplive.com

અનાજ ખરીદવું સુખ-સમૃદ્ધિનું પ્રતિક છે

Published by: gujarati.abplive.com

નવું કપડું લેવુ શુભ શરૂઆત માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

ઝાડ-પાન (પ્લાન્ટ્સ) ખરીદવાથી પોઝિટિવ એનર્જી વધે છે

Published by: gujarati.abplive.com

ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવી પણ લાભદાયક

Published by: gujarati.abplive.com

ગણેશની મૂર્તિ ખરીદવી પણ શુભ છે

Published by: gujarati.abplive.com

ધાર્મિક પુસ્તકો લેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે

Published by: gujarati.abplive.com

ઘરની સજાવટની વસ્તુઓ શુભતા લાવે છે

Published by: gujarati.abplive.com