સાવધાન સાંજના સમય આ 5 વસ્તુ કોઇને ન આપશો



આ 5 વસ્તુઓનું ભૂલથી ન કરશો દાન



દાન કરવાનો શુભ અને શુભ સમય હોય છે.



તેવી જ રીતે વસ્તુઓ પણ શુભ અશુભ હોય છે.



શાસ્ત્રમાં સાંજે આ 5 વસ્તુ આપવી વર્જિત છે



નમક કોઇને પણ સાંજે ન આપશો



નમક સાંજે આપશો તો પ્રગતિ રોકાઇ જશે



કોઇને સોઇ ન આપો ન તો તેનું દાન કરો



સોઇ આપવાથી આર્થિક નુકસાન થાય છે



સાંજના સમયે કોઇને ધન દાન ન કરવું જોઇએ



સાંજેના સમયે તુલસીનું પણ દાન કરવું



દહીં પણ કોઇને સાંજે ન આપવું જોઇએ



આવું કરવાથી આર્થિક નુકસાન થાય છે.