અચાનક ધનપ્રાપ્તિ માટેનો આ છે સિદ્ધ મંત્ર



કોઇ એવી વ્યક્તિ નથી જેને ધનની જરૂર ન હોય



દરેક વ્યક્તિ વધુને વધુ ધનવાન થવા પ્રયાસ કરે છે



આ મંત્રોનો જાપ કરતા અચાનક ધનલાભ થાય છે



આ મંત્રોનો જાપ કરવાથી ધન લાભ થાય છે



ઓમ શ્રીં હ્મીં કલીં ત્રિભુવન મહાલક્ષમ્યૈ



અસ્માંક દ્રારિધૃ નાશય ધન દેહિ દેહિ દેહિ



ક્લીં હીં શ્રીં ઓમ મંત્રનો જાપ કરવો



ક્લીં હીં શ્રીં ઓમ મંત્રનો જાપ કરવો



કુબેર મંત્રનો જાપ ધનપ્રાપ્તિ કરાવશે



ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય



ધનધાન્યધિપતે ધનધાન્યસમૃદ્ધિ



દેહી દાપય સ્વાહા મંત્રનો જાપ કરો



આ મંત્રજાપથી આર્થિક સ્થિતિ મજબૂત થશે