વાસ્તૂ અનુસાર કાચબાની મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

ખોટી જગ્યાએ કાચબાની મૂર્તિ મૂકવાથી તેનો પ્રભાવ ઓછો થાય છે

દિશા અનુસાર કાચબાની મૂર્તિ મૂકવાથી તેનો લાભ મળે છે

ઉત્તર દિશા: ધન અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે

પૂર્વ દિશા: સ્વસ્થ અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે

દક્ષિણ-પશ્ચિમ: દિશા સંબંધો અને કૌટુંબિક સ્થિરતા વધે છે

ઉત્તર-પૂર્વ દિશા: માનસિક શાંતિ અને કારકિર્દીના વિકાસમાં મદદ કરે છે

ક્રિસ્ટલનો કાચબો શિક્ષણ અને કારકિર્દી માટે શુભ માનવામાં આવે છે

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી