એક વર્ષમાં 12 મહિના અને દરેક મહિનામાં અલગ-અલગ તારીખો હોય છે

Published by: gujarati.abplive.com

અંકજ્યોતિષ મુજબ જન્મ તારીખથી માણસના સ્વભાવ, કરિયર, શરીરરચના, શિક્ષણ અને આર્થિક સ્થિતિ વિશે ઘણું જાણવા મળે છે

12મી તારીખે જન્મેલા લોકો બુદ્ધિશાળી, સ્પષ્ટવક્તા અને સ્વાભાવિક નેતૃત્વ ગુણો ધરાવે છે

તેમની રોમેન્ટિક સ્વભાવના કારણે તેઓ પ્રેમ સંબંધોમાં પણ સફળ રહે છે અને તેમને યોગ્ય જીવનસાથી મળે છે

12મી તારીખે જન્મેલા લોકો માટે સરકારી નોકરી,પોલીસ, બેંકિંગ, વકીલ, એકાઉન્ટિંગ,રાજકારણ અને મેનેજમેન્ટના ક્ષેત્રો અનૂકુળ ગણાય છે

તેમનો સ્વભાવ દયાળુ, સર્જનાત્મક, આત્મવિશ્વાસી અને વ્યવહારુ હોય છે

12મી તારીખે જન્મેલા લોકો શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું નામ કમાય છે

નીલો, લાલ અને પીળો રંગો એમના માટે શુભ માનવામાં આવે છે

મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર આ દિવસ એમના માટે શુભ ગણાય છે

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.