આ સ્વરૂપે પિતૃ આવે છે ઘરે



શ્રાદ્ધમાં પિતૃની આ રીતે કરો સેવા



શ્રદ્ધાથી પિતૃને કરો યાદ



શ્રાદ્ધમાં કાગ ઘરે આવે તો ન ભગાડો



કાગડાને ભોજન ખવડાવો



શ્રાદ્ધમાં ગરીબની મદદ કરો



જરૂરિયાતમંદની મદદ કરો



શ્વાનને રોટલી ખવડાવવી



ગાયને લીલુ ઘાસ ખવડાવો



પિતૃનું શ્રદ્ધાથી તર્પણ કરો