પર્સમાં ભૂલથી પણ ન રાખો આ 10 વસ્તુઓ

Published by: gujarati.abplive.com

આ વસ્તુ રાખશો તો બરકત નહિ રહે

Published by: gujarati.abplive.com

ફાટેલી કે જૂની નોટો પર્સમાં રાખવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

બિનજરૂરી કાગળો અને જૂની રસીદો પર્સમાં ન ભરશો

Published by: gujarati.abplive.com

પર્સમાં વપરાયેલા ટિશ્યૂ કે કચરો રાખવો યોગ્ય નથી

Published by: gujarati.abplive.com

પર્સમાં તૂટેલી અથવા ખરાબ થયેલી વસ્તુઓ ન રાખો.

Published by: gujarati.abplive.com

જૂના અને ઉપયોગમાં ન હોય તેવા કાર્ડ્સ કાઢી નાખો.

Published by: gujarati.abplive.com

પર્સમાં દવાઓ લાંબા સમય સુધી રાખવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

પર્સમાં ચાવી જેવી અણીદાર વસ્તુઓ રાખવાથી નુકસાન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

પર્સમાં અનાવશ્યક ફોટા કે કાગળોનો ઢગલો ન કરો.

Published by: gujarati.abplive.com

પર્સમાં બિલ કે દવા પણ ન રાખો

Published by: gujarati.abplive.com