ઘરમાં આ કારણે સવાર-સાંજ દીપક કરવો જોઇએ ઘરના મંદિરમાં દરરોજ સવાર-સાંજ દીવો કરવો દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. દેવી-દેવતાઓ સમક્ષ ગાયના ઘીનો દીપક પ્રગટાવો ઘરમાં ઘીનો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ રહે છે ઘીનો દીવો કરવાથી સકારાત્મક ઉર્જાનો થશે સંચાર ઘરમાં ઘીનો દીવો કરવાથી નકારાત્મકતા દૂર થશે ઘરમાં ઘીનો દીવો કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે પૂજામાં ડાબી બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ નિયમિત દીવો કરવાથી ગ્રહ દોષ પણ દૂર થાય છે પીપળા નીચે તેલનો દીવો કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે