ફર્નિચર તમારા ઘરની સુંદરતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

Published by: gujarati.abplive.com

લોકો તેના ઉપર ઘણા પૈસા ખર્ચે છે

પરંતુ ક્યારેક, મોંઘા અને ડિઝાઇનર ફર્નિચર પણ તમારા ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંગળવાર, શનિવાર, અમાસ અને પંચક નક્ષત્રમાં ફર્નિચર કે લાકડું ન ખરીદવું જોઈએ

તમે આ દિવસો સિવાય કોઈપણ દિવસે ફર્નિચર ખરીદી શકો છો

ઉપરાંત, ફર્નિચર કયા વૃક્ષનું બનેલું છે તે ધ્યાનમાં રાખો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ફક્ત સકારાત્મક ઉર્જા ધરાવતા વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરવો જોઈએ

સીસમ, લીમડો, આસોપાલવ, સાગ, સાલ અને અર્જુન બધા શુભ વૃક્ષો છે.

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ સીસમ માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.