મની પ્લાન્ટ ઘરની સુંદરતા તો વધારે છે

Published by: gujarati.abplive.com

વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું મહત્વ છે

વાસ્તુ અનુસાર ઉત્તર દિશાને કુબેર દેવતાની દિશા માનવામાં આવે છે

આ દિશાને વાસ્તુ દોષથી મુક્ત રાખવાથી ઘરમાં ધનમાં વૃદ્ધિ થાય છે

મની પ્લાન્ટને ઓફિસમાં પણ પૂર્વમાં મૂકી શકાય છે

ઘરમાં મની પ્લાન્ટ દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ

મની પ્લાન્ટ ઘરની અંદર લગાવવું શુભ માનવામાં આવે છે

જો આ છોડ કાચની બોટલમાં હોય, તો તેનું પાણી બદલતા રહો

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે