શિવલિંગ ઘરમાં રાખવાના 5 નિયમ જાણો

Published by: gujarati.abplive.com

શિવલિંગ ઘરમાં મોટું ન રાખી શકાય

Published by: gujarati.abplive.com

અંગૂઠાથી મોટું શિવલિંગ ન હોવું જોઇએ

Published by: gujarati.abplive.com

શિવલિંગ ઘરમાં રાખવાના નિયમો છે

Published by: gujarati.abplive.com

શિવલિંગને અપૂજ ન રાખી શકાય

Published by: gujarati.abplive.com

ઘરમાં શિવલિંગની રોજ પૂજા થવી જોઇએ

Published by: gujarati.abplive.com

શિવલિંગને રોજ જળાભિષેક કરવો ફરજિયાત છે

Published by: gujarati.abplive.com

શિવલિંગ ઇશાન ખૂણામાં રાખવો જોઇએ

Published by: gujarati.abplive.com

શિવલિંગ બેડરૂમમાં ન રાખવું જોઇએ

Published by: gujarati.abplive.com