સ્ટડી રૂમ માટે વાસ્તુના આ 10 નિયમ જરૂર જાણો

Published by: gujarati.abplive.com

સ્ટડી રૂમ હંમેશા પૂર્વ- ઉત્તર દિશામાં રાખો

Published by: gujarati.abplive.com

અભ્યાસ કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને બેસો.

Published by: gujarati.abplive.com

અભ્યાસનું ટેબલ દિવાલને ચોંટાડીને ન રાખવું.

Published by: gujarati.abplive.com

સ્ટડી રૂમમાં પ્રકાશ અને હવાની અવરજવર હોવી જોઈએ

Published by: gujarati.abplive.com

ટેબલ પર બિનજરૂરી વસ્તુઓનો ઢગલો ન રાખો.

Published by: gujarati.abplive.com

સ્ટડી રૂમમાં પૃથ્વીનો ગોળો રાખો

Published by: gujarati.abplive.com

સ્ટડી રૂમમાં તૂટેલી અથવા બિનઉપયોગી વસ્તુઓ ન રાખવી.

Published by: gujarati.abplive.com

સ્ટડી રૂમ હંમેશા સ્વચ્છ, વ્યવસ્થિત અને શાંત રાખવાથી એકાગ્રતા વધે છે.

Published by: gujarati.abplive.com