સુખ-શાંતિ માટે બેડરૂમમાં અપનાવો આ વાસ્તુ ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સૂતી વખતે માથું દક્ષિણ અથવા પૂર્વ તરફ રાખવું શ્રેષ્ઠ ગણાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેડને દરવાજાની સીધી સામે ન રાખવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેડની સામે અરીસો ન રાખવો તે વાસ્તુ મુજબ યોગ્ય માનવામાં આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેડરૂમમાં હળવા અને શાંત રંગોનો ઉપયોગ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તૂટેલું ફર્નિચર અથવા બિનજરૂરી સામાન બેડરૂમમાં ન રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ શક્ય હોય તેટલો ઓછો કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેડરૂમમાં પૂરતો પ્રકાશ અને હવાની અવરજવર રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પતિ-પત્નીના રૂમમાં સકારાત્મક અને શાંતિ દર્શાવતા ફોટા લગાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેડરૂમ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી સકારાત્મક વાતાવરણ જળવાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ