શનિ વ્યક્તિને કર્મો અનુસાર ફળ આપે છે.

શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે.

શનિદેવની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે.

શનિવારે સ્નાન કરીને શનિદેવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

કાળા ચણા, કાળા તલ, અડદ અને વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

શનિ યંત્રની પૂજા કરવાથી નોકરી-વ્યવસાયની મુશ્કેલીઓ દૂર થવાની માન્યતા છે.

શનિ મંત્રનો જાપ કરવો પણ લાભદાયક માનવામાં આવે છે.

શ્વાનને ભોજન કરાવવું શનિદેવની કૃપા મેળવવાનો ઉપાય માનવામાં આવે છે.

શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.