વર્ક ફ્રોમ હોમ કરતા પહેલા આ વાસ્તુ ટિપ્સ જાણો

Published by: gujarati.abplive.com

વાસ્તુ ટિપ્સ: ઘરમાં લેપટોપ કે કમ્પ્યુટર આ દિશામાં રાખો, પ્રગતિ થશે

Published by: gujarati.abplive.com

વાસ્તુ અનુસાર કમ્પ્યુટર કે લેપટોપ રાખવા માટે દક્ષિણ-પૂર્વ દિશા શુભ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી હોવાથી કામકાજમાં સકારાત્મકતા વધે છે એવું માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ઓફિસ કે સ્ટડી ટેબલને શક્ય હોય તો દક્ષિણ-પૂર્વ ભાગમાં રાખો.

Published by: gujarati.abplive.com

કામ કરતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે તેવું રાખી શકાય.

Published by: gujarati.abplive.com

કમ્પ્યુટરની આસપાસ બિનજરૂરી સામાનનો ઢગલો ન રાખવો.

Published by: gujarati.abplive.com

લેપટોપ કે કમ્પ્યુટર રાખવાની જગ્યા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો.

Published by: gujarati.abplive.com

કામના ટેબલની સામે અરીસો રાખવાનું ટાળો

Published by: gujarati.abplive.com

કમ્પ્યુટર પાસે પૂરતો પ્રકાશ રહે તેવું ધ્યાન રાખો

Published by: gujarati.abplive.com