ગણપતિ બાપ્પા મોરિયા, મોરિયાનું શું છે અર્થ?



ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ બુધવારે છે



ગણેશ ઉત્સવ 10 દિવસ ચાલે છે.



આ પર્વમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સંભળાય છે



મોરિયાનો ખરેખર શું છે અર્થ જાણીએ



મોરિયા ગોસાવી ગણેશનો પરમ ભક્તો હતો







ચિંચવાડમાં મયુરેશ્વર મંદિરમાં તેઓ જતા



આ ભક્ત પગપાળા ગણેશ ચતુર્થીએ મદિર જતા



વૃદ્ધાવસ્થામાં તેઓ મંદિર ચાલીને ન જઇ શકયા



ગણેશજી સપનામાં આવ્યા આ વાત કહી



કાલ સ્નાન કરીને નીકળશોને મારા દર્શન થશે



આ ભક્તને સ્નાન બાદ બાપ્પાની મૂર્તિ મળી



બાદથી ગણપતિ બાપ્પા મોરિયાના જયકાર શરૂ થયા