દિવો કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર છે



દીપક શુભતાનું પ્રતીક છે



અગ્નિની સાક્ષીમાં પૂજા મંત્રજાપનું વિધાન છે



દીપક ઓજસ તેજસનું પ્રતીક છે



દિપક અંધારકારને દૂર કરી પ્રકાશ ફેલાવે છે



દીપકનું આ પ્રતીક જીવનમાં ઓજસ પાથરે છે



હિન્દુ ઘર્મમાં દીપકની પરંપરા છે



આ પ્રકાશ લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે



જેનાથી ધરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે



વાસ્તુ દોષ દીપક પ્રગટાવાથી દૂર થાય છે