અંકશાસ્ત્ર મૂજબ, જે છોકરીઓનો જન્મ 7મી, 16મી અને 25મી તારીખે થાય તો તેમનો મૂલાંક 7 હોય છે

Published by: gujarati.abplive.com

આ જન્મ તારીખ ધરાવતી છોકરીઓ કરે છે ઓવરથિકિંગ

એ લોકો પોતાના નિર્ણય પોતે લે છે. તેમનું વ્યક્તિત્ત્વ પણ રહસ્યમય હોય છે

આ મૂલાંક ધરાવતી છોકરીઓનો ગ્રહ કેતુ હોય છે

તેના પ્રભાવના કારણે વ્યક્તિ રહસ્ય, આધ્યાત્મિક ઊર્જા, અંતર્જ્ઞાન અને ઊંડા વિચારથી ભરપૂર બને છે

7 અંક ધરાવતી છોકરીઓ બુદ્ધિમાન અને સમજદાર હોય છે

તેમનામાં જબરદસ્ત આત્મવિશ્વાસ અને હિંમત હોય છે જેના કારણે મુશ્કેલ કાર્યો પણ તેમને સરળ લાગે છે

તેમનું મન હંમેશા નવા દિશામાં વિચારતું રહે છે

આ તારીખે જન્મેલી છોકરીઓ પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં થોડો સમય લે છે

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી