હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. તુલસીના પાનને દિવ્ય માનવામાં આવે છે. તુલસીના પાનનો ઉપયોગ પૂજા અને અનેક ધાર્મિક વિધિઓમાં થાય છે. ઘરમાં તુલસીનો છોડ સુકવવો શુભ માનવામાં આવતો નથી. જ્યાં તુલસીનો છોડ વાવ્યો છે તેની આસપાસ સંપૂર્ણ સ્વચ્છતા જાળવો જ્યાં તુલસીનો છોડ વાવ્યો છે તેની આસપાસ સંપૂર્ણ સ્વચ્છતા જાળવો. જે જગ્યાએ તુલસી રાખવામાં આવે છે ત્યાં કોઈપણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તુલસીનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે