ઘરમાં પણ ગંગાજળનો છંટકાવ કરો



અક્ષતનું આસન આપી ઘટસ્થાપન કરો



કળશની સામે અખંડ દીપક પ્રગટાવો



દુર્ગા-કળશની ષોડસોપચારે પૂજા કરો



અર્ઘ્ય આપ્યાં બાદ માને સિંદૂર ચઢાવો



મા દુર્ગાનો લાલ ફુલથી શૃંગાર કરો



મા દુર્ગાને મીઠાઇનો ભોગ ધરાવો



મા દુર્ગાના ચાલીસાના પાઠ કરો



નવ દિવસ ઘરમાં પવિત્રતા જાળવો



સવાર સાંજે થાળ-આરતી અચૂક કરો