સ્નેક પ્લાન્ટ ઘરનું હવાનું પ્રદૂષણ ઘટાડે છે

Published by: gujarati.abplive.com

આ પ્લાન્ટ ઘરમાં ઓક્સિજન વધારવામાં મદદ કરે છે

સ્નેક પ્લાન્ટ રાત્રે પણ ઓક્સિજન છોડવાની ક્ષમતા રાખે છે

ઘરની સજાવટ માટે આ છોડ આકર્ષક છે

આ છોડ ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા ઘટે છે

ઓછા પાણીમાં પણ સ્નેક પ્લાન્ટ સારી રીતે ગ્રોથ કરે છે

આ છોડ ઘર અને ઓફિસ બંને માટે યોગ્ય માનવામાં આવે છે

ફેંગશુઈ અને વાસ્તુમાં આ છોડને શુભ ગણાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.