ઘરમાં આ 10 વસ્તુઓ નકારાત્મક ઊર્જાનો કરે છે સંચાર

Published by: gujarati.abplive.com

બંધ ઘડિયાળ ઘરમાં નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ઘરમાં સુકાઈ ગયેલા છોડ રાખવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જૂનાં અને ફાટેલાં કપડાં ઘરમાં નકારાત્મક સર્જે છે

Published by: gujarati.abplive.com

તૂટેલી વસ્તુઓ લાંબા સમય સુધી ઘરમાં રાખવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

પાણીનો બગાડ આર્થિક નુકસાનનું પ્રતીક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ગંદકી અને ધૂળવાળું વાતાવરણ ઘરની સકારાત્મકતા ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

પૂજામાં રાખેલાં સુકાયેલાં ફૂલો સમયસર દૂર કરવા જોઈએ

Published by: gujarati.abplive.com

અસ્તવ્યસ્ત પડેલા જૂતા ચપ્પલ પણ નકારાત્મકતા લાવે છે

Published by: gujarati.abplive.com

ઘરમાં પુરતો પ્રકાશ ન આવવો પણ નકારાત્મકતા નોતરે છે

Published by: gujarati.abplive.com