દિવાળીમાં કરો આ 5 ઉપાય, સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Published by: gujarati.abplive.com

દિવાળીનો તહેવાર સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે.

Published by: gujarati.abplive.com

દિવાળીના દિવસે મહાલક્ષ્મીને કોડી કરો અર્પણ

Published by: gujarati.abplive.com

મહાલક્ષ્મીને ગોમતી ચક્ર કરો અર્પણ

Published by: gujarati.abplive.com

હળદરની ગાંઠનો પૂજામાં ઉપયોગ કરો

Published by: gujarati.abplive.com

આ વસ્તુની પોટલી બનાવીને તિજોરીમાં મૂકો

Published by: gujarati.abplive.com

મહલક્ષ્મીનો આ ઉપાયથી ચિરસ્થાયી ઘરમાં નિવાસ થાય છે

Published by: gujarati.abplive.com

મહાલક્ષ્મીની પૂજામાં કમળનો અચૂક કરો ઉપયોગ

Published by: gujarati.abplive.com

દિવાળીના દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્ન અને વસ્ત્રોનું દાન કરો.

Published by: gujarati.abplive.com