આ 10 સંકેત બતાવે છે કે તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વારંવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિક્ષણ અને કારકિર્દીમાં સતત અવરોધ આવે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાય.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લગ્નજીવન અથવા સંબંધોમાં મતભેદ વધી શકે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માન-સન્માન અને પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ શકે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવાય.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગુરુજનો અથવા વડીલોનો સહયોગ ઓછો મળે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ ઘટી શકે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સંતાન સંબંધિત ચિંતા વધી શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જીવનમાં પ્રગતિ માટે વધુ મહેનત છતાં પરિણામ મોડું મળે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ