તુલસી વિવાહના દિવસ કરી જુઓ આ ઉપાય કારતક શુક્લપક્ષની અગિયારસે તુલસી વિવાહ મનાવાય છે તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાય આ ત્રણ ઉપાયથી આર્થિક તંગી થશે દૂર લગ્નમાં વિઘ્ન આવી રહ્યાં છે લવ લાઇફમાં સમસ્યા થઇ રહી છે તો આ દિવસે મંગલાષ્ટકમનો પાઠ કરો આ દિવસે તુલસીની સામે ઘીનો દીવો કરો આ ઉપાયથી ઘરમાં સુખ શાંતિ આવશે અખંડ સૌભાગ્ય માટે તુલસી વિવાહ કરો