કિચનમાં આ કારણે ન રાખો મંદિર



શું આપ કિચનમાં મંદિર રાખો છો?



વાસ્તુ મુજબ રસોડામાં મંદિર ન રાખવું



રસોડામાં મંદિર તણાવની સ્થિતિ બની શકે છે.



રસોડામાં મંદિર બનાવવાથી અન્નપૂર્ણા કોપાયમાન થશે



રસોડામાં મંદિર બનાવવાથી પૂજાનું ફળ મળતું નથી.



રસોડામાં બનાવવાથી મંદિરની પવિત્રતા ખલેલ પહોંચે છે.



પરિવારના સભ્યો પર નકારાત્મક અસર પડે છે.



રસોડામાં મંદિર બનાવવાથી ગરીબી આવી શકે છે.



રસોડામાં મંદિર બનાવવાથી સુખ શાંતિ દૂર થાય છે



આ ભૂલ દરિદ્રતા નોતરે છે



રસોડોમાં જૂઠી ખાધેલી વસ્તુઓ હોય છે



જેના કારણે મંદિરની પવિત્રતા નથી જળવાતી