Vastu Tips:સાઉથ-ઈસ્ટમાં ભૂલથી પણ ન રાખશો આ 10 વસ્તુઓ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાઉથ-ઈસ્ટ દિશા વાસ્તુમાં અગ્નિ તત્વની માનવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ દિશામાં પાણી સંબંધિત વસ્તુઓ રાખવી ભારે અશુભ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્વેરિયમ અથવા પાણીનો ફાઉન્ટેન અહીં ન રાખવો જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કચરો કે જૂની બિનજરૂરી વસ્તુઓથી નકારાત્મક ઊર્જા વધે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તૂટેલા ઇલેક્ટ્રોનિક સાધનો અહીં ક્યારેય ન મુકવા.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાઉથ-ઈસ્ટમાં મંદિર રાખવું પણ યોગ્ય માનવામાં આવતું નથી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ દિશામાં ભારે અંધકાર કે ગંદકી ટાળવી ખૂબ જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અરીસો (મિરર) અહીં રાખવાથી આર્થિક અસંતુલન થઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નગદ તિજોરી માટે પણ આ દિશા યોગ્ય નથી માનાતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ