Vastu Tips:ઘરમાં આ રીતે રાખશો ઝાડુ તો વધશે બરકત

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઝાડુને હંમેશા છુપાવીને રાખવું શુભ માનવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મુખ્ય દરવાજા સામે ઝાડુ ન રાખવું જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રસોડામાં ઝાડુ રાખવાથી નકારાત્મક અસર થઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઝાડુ રાખવું શુભ ગણાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઝાડુને ઊભું રાખવાની બદલે સુવડાવી રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તૂટેલું ઝાડુ ઘરમાં ન રાખવું જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રાત્રે ઝાડુ મારવાનું ટાળવું શુભ માનવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઝાડુ પર પગ મૂકવો અશુભ માનવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નવા ઘરમાં નવી ઝાડુ લાવવી શુભ માનાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વાસ્તુ મુજબ ઝાડુ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ