Vastu Tips: રસોડામાં આ 7 વસ્તુઓની દિશા બદલો

Published by: gujarati.abplive.com

ગેસ સ્ટવ રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો શુભ

Published by: gujarati.abplive.com

પાણી સંબંધિત વસ્તુઓ માટે ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશા યોગ્ય

Published by: gujarati.abplive.com

વાસ્તુ અનુસાર ફ્રિજને દક્ષિણ, પશ્ચિમ અ તરફ રાખો

Published by: gujarati.abplive.com

ચોખા, ઘઉં અને અન્ય અનાજ રાખવા માટે પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશા પસંદ કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

વાસ્તુ માન્યતા મુજબ રસોડાનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા પશ્ચિમ તરફ હોવો યોગ્ય માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

કચરાપેટીને રસોડાના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાનું ટાળવાની વાસ્તુમાં સલાહ આપવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

મસાલા તથા ભારે વાસણો દક્ષિણ અથવા પશ્ચિમ તરફ રાખવા યોગ્ય માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com