પંચમુખી રૂદ્રાક્ષ કયારે ક્યારે ધારણ કરવો



રૂદ્રાક્ષને મહાદેવનો અંશ માનવામાં આવે છે



કહેવાય છે તે મહાદેવના આંસુથી બન્યો હતો



રૂદ્રાક્ષને ધારણ કરવો શુભ મનાય છે



રૂદ્રાક્ષ અનેક પ્રકારના આવે છે



પંચમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમો છે



પંચમુખીમાં તેની રેખા વધુ ઉપસેલી હોય છે



તેને પંચમુખી રૂદ્રાક્ષ પણ કહેવાય છે



આ રૂદ્રાક્ષ ધારણ કરવાના અનેક ફાયદા છે



જીવનમાં સુખ અને શાંતિનું આગમન થાય છે



લગ્ન જીવન પણ વધુ ખુશ ખુશાલ બને છે



રૂદ્રાક્ષ ધારકની અકાળ મૃત્યુથી રક્ષા થાય છે



પંચમુખી રૂદ્રાક્ષ સોમવારે ધારણ કરવો શુભ



મહાશિવ રત્રિએ ધારણ કરવો અતિ શુભ છે



ગંગા જલથી પવિત્ર કરીને ધારણ કરો



ધારણ કરતી વખતે ઓમ હીંમ નમ: મંત્રનો કરો જાપ