42 વર્ષની ઉંમરે Shweta Tiwariએ વટાવી બોલ્ડનેસની હદ

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની ફિટનેસ અને ગ્લેમરસ લુકના કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

જ્યારે પણ અભિનેત્રી તેનો લુક ચાહકોમાં શેર કરે છે, તે થોડીવારમાં જ વાયરલ થવા લાગે છે.

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રીની હોટનેસ જોઈને ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

હાલમાં જ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ વચ્ચે શેર કરી છે.