ટીવી એક્ટ્રેસ અવનીત કૌર તેની ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ પોસ્ટ કરતી રહે છે તેણે ફરી એકવાર નવી તસવીરો પોસ્ટ કરી છે અવનીત કૌરે તાજેતરમાં જ તેના પાર્ટીના લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે. તસવીરોમાં અવનીત કૌરે ગુલાબી રંગનું પારદર્શક ટોપ પહેર્યું છે. અવનીત કૌર ટોપ સાથે ડેનિમ જીન્સ પહેરીને ખૂબ જ હોટ લાગી રહી છે. અવનીત કૌર કેમેરા સામે બોલ્ડ પોઝ આપી રહી છે અવનીત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram