અથિયા શેટ્ટી તેના લુકને કારણે ચર્ચામાં રહે છે



આ દરમિયાન અથિયાએ ક્લાસી લુકમાં તસવીરો શેર કરી છે



અથિયા તેની ફિલ્મો કરતા લુકને કારણે ખુબ ચર્ચામાં રહે છે



અથિયા કેએલ રાહુલ સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે



આ બન્ને લવ બર્ડ ટૂંક સમયમાં લગ્ન કરશે તેવી પણ વાતો ચાલી રહી છે



અથિયા એક ફેમસ સ્ટાર કિડ્સ છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



અભિનેત્રીનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે



ભારતીય લુકમાં કહેર વર્તાવે છે અથિયા



(All Photo Instagram)