બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દાસાનીએ પણ એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી લીધી છે.

સુંદરતાની બાબતમાં તે તેની માતા ભાગ્યશ્રીને પણ ટક્કર આપે છે.

અવંતિકા દાસાનીએ વર્ષ 2022માં વેબ સિરીઝ મિથ્યાથી કરિયરની શરૂઆત કરી હતી

જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

અવંતિકા દરેક લુકમાં સુંદર લાગે છે

અવંતિકા દાસાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે લેટેસ્ટ તસવીરો અને વીડિયો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.

અવંતિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે ઘણા વર્ષો સુધી કોર્પોરેટ વર્લ્ડમાં કામ કર્યું હતું.

અવંતિકા દાસાની તમિલ ફિલ્મમાં જોવા મળશે

All Photo Credit: Instagram