મોનસૂનમાં આ રીતે ચલાવો ટૂ વ્હિલર નહિ થાય સ્લીપ

Published by: gujarati.abplive.com

વરસાદમાં હંમેશા ધીમી ગતિએ ટૂ-વ્હિલર ચલાવો.

Published by: gujarati.abplive.com

અચાનક બ્રેક મારવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

ટાયરની ગ્રિપ અને એર પ્રેશર ચેક કરો.

Published by: gujarati.abplive.com

પાણી ભરાયેલા રસ્તા પર સાવચેતી રાખો.

Published by: gujarati.abplive.com

વળાંક પર સ્પીડ ઓછી રાખો.

Published by: gujarati.abplive.com

હેડલાઇટ ચાલુ રાખીને જ મુસાફરી કરો.

Published by: gujarati.abplive.com

વરસાદમાં બંને બ્રેકનો સંતુલિત ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

રેઇનકોટ પહેરો, પરંતુ દૃશ્ય સ્પષ્ટ રહે તેનું ધ્યાન રાખો

Published by: gujarati.abplive.com

આગળના વાહનથી પૂરતું અંતર જાળવો.

Published by: gujarati.abplive.com

બાઈકની નિયમિત સર્વિસ કરાવવાથી અકસ્માતનું જોખમ ઘટે

Published by: gujarati.abplive.com