ઇલેક્ટ્રિલ વ્હિકલ લેતા પહેલા આ 10 મુદ્દા ચકાસો

Published by: abpasmita.in

બેટરીની વોરંટી અને કવરેજ વિશે જાણકારી મેળવો.

Published by: abpasmita.in

તમારા વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ છે કે નહીં તે ચકાસો.

Published by: abpasmita.in

વાહનના ચાર્જિંગ સમય વિશે માહિતી મેળવો.

Published by: abpasmita.in

બેટરી રિપ્લેસમેન્ટનો ખર્ચ જાણી લો.

Published by: abpasmita.in

સર્વિસ સેન્ટરની ઉપલબ્ધતા તપાસવી જરૂરી છે.

Published by: abpasmita.in

વાહનની સેફ્ટી ફીચર્સ પર ખાસ ધ્યાન આપો.

Published by: abpasmita.in

સરકારની સબસિડી અને લાભોની માહિતી મેળવો.

Published by: abpasmita.in

ટેસ્ટ ડ્રાઇવ કર્યા પછી જ ખરીદીનો નિર્ણય લો.

Published by: abpasmita.in

જાળવણી ખર્ચ અને ચલાવવાનો ખર્ચ સરખાવો.

Published by: abpasmita.in