રોલ્સ-રોયસની ગાડીઓ તેમની શાનદાર લક્ઝરી ફીચર્સ માટે જાણીતી છે.

Published by: gujarati.abplive.com

આ કારોમાં મુસાફરોના આરામનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

રોલ્સ-રોયસ કંપનીની શરૂઆત વર્ષ 1904માં વિલિયમ રોલ્સ અને હેનરી રોયસ દ્વારા કરવામાં આવી હતી

Published by: gujarati.abplive.com

આગળ જતાં આ કંપનીને ફોક્સવેગન દ્વારા ખરીદવામાં આવી અને તેનું નામ બદલીને 'રોલ્સ-રોયસ મોટર્સ' કરવામાં આવ્યું.

Published by: gujarati.abplive.com

ફોક્સવેગન પછી વર્ષ 1998માં BMWએ આ કાર કંપની ખરીદી અને તેનું નામ બદલીને 'રોલ્સ-રોયસ મોટર કાર્સ લિમિટેડ' કરવામાં આવ્યું.

Published by: gujarati.abplive.com

વર્ષ 1998થી અત્યાર સુધી રોલ્સ-રોયસ કાર કંપનીની કમાન BMW ગ્રુપ પાસે છે

Published by: gujarati.abplive.com

BMW ગ્રુપ રોલ્સ-રોયસ ઉપરાંત BMW, BMW મોટોરાડ (Motorrad) અને MINI કાર કંપનીનું પણ માલિક છે.

Published by: gujarati.abplive.com

ભારતમાં પણ રોલ્સ-રોયસ કારના ઘણા મોડલ ઉપલબ્ધ છે, જેમાં એક ઇલેક્ટ્રિક કારનો પણ સમાવેશ થાય છે

Published by: gujarati.abplive.com

રોલ્સ-રોયસ કલિનન (Cullinan) ભારતની સૌથી મોંઘી કાર છે

Published by: gujarati.abplive.com

જેની કિંમત ₹10.50 કરોડથી ₹12.25 કરોડની વચ્ચે છે.

Published by: gujarati.abplive.com