પેટ્રૉલમાં વધુ એવરેજ આપનારા 5 સ્કૂટર, કિંમત 80,000 રૂપિયા



બજારમાં 80 હજારની કિંમતના ઘણા સ્કૂટર ઉપલબ્ધ છે



હોન્ડા, ટીવીએસ, ઓલા અને હીરોના શાનદાર મૉડલ્સ સામેલ છે



1. હોન્ડા એક્ટિવા (Honda Activa)



હોન્ડા એક્ટિવાની એક્સ-શોરૂમ કિંમત 78,684 રૂપિયાથી શરૂ થાય છે



2. ટીવીએસ જ્યૂપીટર (TVS Jupiter)



TVS Jupiter ની એક્સ-શોરૂમ કિંમત 76,691 રૂપિયાથી શરૂ થાય છે



3. હીરો પ્લેઝર (Hero Pleasure)



હીરો પ્લેઝરની એક્સ-શોરૂમ કિંમત 71,763 રૂપિયાથી શરૂ થાય છે



4. ઓલા એસ1 એક્સ (OLA S1X)



સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 79,999 રૂપિયાથી શરૂ થાય છે



all photos@social media