આ 10 ભૂલ કારનું માઇલેજ ઘટાડશે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટાયરનો પ્રેશર ઓછો હોય તો માઇલેજ ઘટે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અચાનક બ્રેક અને ઝડપી એક્સેલરેશન માઇલેજ ઘટાડે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કારનું નિયમિત સર્વિસિંગ ન કરવાથી ઈંધણ વધુ વપરાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એન્જિન ઓઈલ સમયસર ન બદલવું મોટી ભૂલ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટ્રાફિકમાં લાંબા સમય સુધી એન્જિન ચાલુ રાખવું નુકસાનકારક છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ વજન લઈને ડ્રાઈવિંગ કરવાથી માઇલેજ ઘટે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખોટી ગિયરમાં ડ્રાઈવિંગ કરવું ઈંધણ બગાડે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એર ફિલ્ટર ગંદું હોય તો પરફોર્મન્સ ઓછું થાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

AC નો વધુ ઉપયોગ માઇલેજ પર અસર કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખરાબ રોડ પર ઝડપી ડ્રાઈવિંગ ઈંધણ વધુ વપરાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ